



(રક્ત પરીક્ષણ શા માટે મહત્વપૂર્ણ છે ? )
🔍 1. Detect diseases early (બિમારી ને વેહલા ઓળખવા)
❤️ 2. Prevent serious health issues
(ગંભીર આરોગ્ય સમસ્યાઓ અટકાવવાં)
📊 3. Check overall health (એકંદર આરોગ્ય તપાસ)
💊 4. Detect nutrient deficiencies (પોષક તત્વોની ઉણપ શોધવા)
🧠 5. To monitor the impact of stress and lifestyle
(તણાવ અને જીવનશૈલીની અસરનું નિરીક્ષણ કરવા)
🔄 6. To monitor the current conditions of our body
(આપણા શરીરની હાલની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા)
🩸 તમારે રક્ત પરીક્ષણ ક્યાં કરાવવું જોઈએ?
1. NABL Certified Diagnostic Labs (Best Choice)
(NABL પ્રમાણિત ડાયગ્નોસ્ટિક લેબ્સ (શ્રેષ્ઠ પસંદગી))
2. Hospital Labs (હોસ્પિટલ લેબ્સ)
3. Online Home Collection Services (ઓનલાઈન હોમ કલેક્શન સેવાઓ)
4. Local Small Labs (Be Careful)
(સ્થાનિક નાની લેબોરેટરીઓ (સાવચેત રહો))
🩸 NABL શું છે ?
NABL(National Accreditation Board for Testing and Calibration Laboratories)
• NABL is a government-authorized body in India that certifies laboratories for quality and accuracy.
(NABL એ ભારતમાં સરકાર દ્વારા અધિકૃત સંસ્થા છે જે ગુણવત્તા અને ચોકસાઈ માટે પ્રયોગશાળાઓને પ્રમાણિત કરે છે.)
• It works under the Quality Council of India.
(તે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ કામ કરે છે.)
NABL શા માટે મહત્વપૂર્ણ છે?
1. Doctors Trust (ડોકટરોનો વિશ્વાસ)
2. Gives correct , consistent reports and Accurate Results
(સાચા, સુસંગત રિપોર્ટ અને સચોટ પરિણામો આપે છે.)
3. Follows Standard Testing Procedures
(માનક પરીક્ષણ પ્રક્રિયાઓનું પાલન કરે છે)
4. Has Trained Technicians & Doctors
(તાલીમ પામેલા ટેકનિશિયન અને ડોકટરો ધરાવે છે)
5. Uses Proper machines & equipment
(યોગ્ય મશીનો અને સાધનોનો ઉપયોગ કરે છે)
6. Safety & Hygiene (સલામતી અને સ્વચ્છતા)
7. Follow International Standards
(આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરે છે)
